ગુજરાતમાં AI આધારિત ગવર્નન્સને મળશે નવી ગતિ: GPUaaS Frameworkના અમલીકરણથી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વ્યવહારુ સ્વરૂપ ટૂંકી વિગત: ગુજરાત સરકાર દ્વારા GPUaaS Frameworkના અમલીકરણથી સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સ માટે હાઈ-પરફોર્મન્સ GPU કમ્પ્યુટિંગની કેન્દ્રિત સુવિધાનો ઉપયોગ સુવ્યવસ્થિત બનશે. આ નિર્ણયથી રાજ્યમાં AI આધારિત ગવર્નન્સને નવી ગતિ આપવાનો માર્ગ તૈયાર થયો છે.

ગુજરાતમાં AI આધારિત ગવર્નન્સને મળશે નવી ગતિ: GPUaaS Frameworkના અમલીકરણથી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે વ્યવહારુ સ્વરૂપ
ટૂંકી વિગત: ગુજરાત સરકાર દ્વારા GPUaaS Frameworkના અમલીકરણથી સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સ માટે હાઈ-પરફોર્મન્સ GPU કમ્પ્યુટિંગની કેન્દ્રિત સુવિધાનો ઉપયોગ સુવ્યવસ્થિત બનશે. આ નિર્ણયથી રાજ્યમાં AI આધારિત ગવર્નન્સને નવી ગતિ આપવાનો માર્ગ તૈયાર થયો છે.